તમારા બાળક માટે સ્ક્રીનીંગ ટેસ્ટ
જ્યારે તમારું બાળક 5 દિવસનું થાય, ત્યારે તમારા આરોગ્ય સંભાળ વ્યવસાયિક નિયમિતપણે તમારા બાળક માટે સ્ક્રીનીંગ ટેસ્ટ ઑફર કરશે. આ તમને ઘરે અથવા સ્થાનિક પોસ્ટનેટલ ક્લિનિકમાં ઑફર કરવામાં આવી શકે છે.
સ્ક્રીનીંગ ટેસ્ટ વિશે વધુ માહિતી ‘તમારા અને તમારા બાળક માટેના ‘Screening tests for you and your baby booklet’. માં મળી શકે છે. આને અલગ-અલગ ભાષાઓમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
