જન્મ પછી સ્વસ્થ આહાર
તમારા બાળકના જન્મ પછી સ્વાસ્થ્યપ્રદ ખાવું એટલું જ મહત્વનું છે જેટલું તે ગર્ભાવસ્થા દરમિયાન હતું. પુષ્કળ સ્પષ્ટ પ્રવાહી સાથે સંતુલિત આહાર ખાવાથી તમારા શરીરને ઠીક થવામાં મદદ મળે છે. જો તમને વજન ઘટાડવા, ડાયાબિટીસ અથવા સ્તનપાનને લગતી ચોક્કસ સમસ્યાઓ હોય તો તમારી દાયણ, આરોગ્ય તપાસનીશ, શિશુ ખોરાક નિષ્ણાત અથવા GP સાથે વાત કરો.
Nutrition after pregnancy from Nutribytes
