જો આપણે દલીલ કરીએ તો શું કરવું?
તમારા બાળકના જન્મ અને જીવનના પ્રથમ થોડા અઠવાડિયામાં માતા-પિતા બંને શારીરિક અને માનસિક રીતે થાકેલ હોય શકે છે. તમે કેવું અનુભવો છો તે વિશે એકબીજા સાથે વાત કરવી એ એક મહત્વપૂર્ણ રીત છે જેમાં તમે નવા માતા-પિતાની કેટલીક સમસ્યાઓને દૂર કરવાનું શરૂ કરી શકો છો.જો તમને લાગે કે તમારો સંબંધ બગડી રહ્યો છે તો સહાયતા ઉપલબ્ધ છે.
સ્વ-સહાય ટિપ્સ માટે સંબંધિત લિંક્સને અનુસરો. જો દલીલો અપમાનજનક વર્તણૂકમાં પરિણમે છે, તો તમે નીચેની સંસ્થાઓના પ્રોફેશનલ સાથે વિશ્વાસ સાથે વાત કરી શકો છો:
મહિલા સહાયતા
ટેલિફોન: 0808 2000 247
પુરુષોની સલાહ લાઇન
ટેલિફોન: 0808 801 0327
સ્વિચબોર્ડ LGBT+ હેલ્પલાઇન
ટેલિફોન: 0800 999 5428
ઘરેલું હિંસા કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે અને તણાવના સમયમાં તે વધે છે.
What can we do if we argue?
