I am not a UK resident

હું યુકેનો નિવાસી નથી

Woman with suitcase arriving in England જો તમે વિદેશથી મુલાકાત લેતા બિન-યુકે નિવાસી છો, તો તમારે NHS સારવાર (માતૃત્વ દેખભાળ સહિત) મેળવવા માટે માહિતી પ્રદાન કરવાની જરૂર પડશે. આમાં નીચેના તમામ પુરાવાનો સમાવેશ થશે:
  • તમારી ઓળખ
  • તમારું કાયમી સરનામું
  • તમને યુકેમાં રહેવા/કામ કરવાની પરવાનગી.
જ્યારે તમે દાયણની તમારી પ્રથમ મુલાકાત માટે આવો ત્યારે તમને આ માહિતી આપવા માટે કહેવામાં આવશે. જો તમે તમારી યોગ્યતા વિશે અચોક્કસ હોય, તો તમારા પ્રસુતિ યૂનિટનો સંપર્ક કરો. જો તમે અસ્વસ્થ હોવ, અથવા તમારા સમયથી પહેલાં જન્મેલા બાળકની સુખાકારી વિશે ચિંતિત હોવ, તો તમારે તાત્કાલિક દેખભાળ માટે તમારા નજીકના પ્રસૂતિ યૂનિટમાં હાજરી આપવી જોઈએ.

NHS health and care video library (maternity)

NHS આરોગ્ય અને દેખરેખ વિડિઓ લાઇબ્રેરી (પ્રસુતિ)

Shelves of a video library વિડિઓની આ શ્રેણીમાં ગર્ભાવસ્થા, જન્મ અને તેના પછીના વિષયોની શ્રેણીને આવરી લેવામાં આવી છે. આ વિડિઓ જુઓ અને Mum & Baby ઍપમાં અપાયેલી સંબંધિત કન્ટેન્ટ વાંચો.

Lancashire and South Cumbria COVID-19 Advice

લેન્કેશાયર અને સાઉથ કમ્બ્રીયા કોવિડ-19 સલાહ

લેન્કેશાયર અને સાઉથ કમ્બ્રીયામાં બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓની વિશેષ માહિતી માટે આ લિંક્સને અનુસરો. વધારાના સ્થાનિક કોરોનાવાયરસ સહાયતા: તમારું સ્થાનિક NHS ટ્રસ્ટ કોરોનાવાયરસ માર્ગદર્શન:

Area general information

તમારો વિસ્તાર

આ ઍપનો ઉપયોગ કરીને તમે વિવિધ પ્રસૂતિ યૂનિટ વિકલ્પોને શોધી શકો છો
LMS title
.
પ્રસૂતિ યૂનિટોની સૂચિ