સ્વ-સંમોહન/ડીપ રિલેક્સેશન (ઊંડો વિશ્રામ કરવાની) તકનીકો
શ્વાસ લેવાની અને સ્વ-સંમોહનની કેટલીક તકનીકો છે જે ઘણી મહિલાઓને પ્રસૂતિની પીડાનો અનુભવ કરતી વખતે ફાયદાકારક લાગે છે. આ તકનીકો શીખવી અને પ્રેક્ટિસ કરવી જોઈએ, અને તે એક લાયક વ્યવસાયી દ્વારા શીખવવામાં આવે છે. તમે તમારી દાયણને આ વિશે પૂછી શકો છો અથવા ફક્ત સ્થાનિક સેવાઓ/વ્યવસાયીઓ માટે ઑનલાઇન શોધ કરી શકો છો.
Hypnobirth class 1 essentials from HypnobirthMidwivesUK
