ગર્ભાવસ્થા યોજનામાં આરોગ્ય અને સુખાકારી
તમારી ભાવનાત્મક અને શારીરિક જરૂરિયાતોને ઓળખવામાં તમારી સહાય કરવા માટે આ ઍપના વ્યક્તિગત સંભાળ અને સહાયક યોજના વિભાગમાં ગર્ભાવસ્થા યોજનામાં આરોગ્ય અને સુખાકારીનો ઉપયોગ કરો. તમારી પ્રસૂતિ પહેલાની મુલાકાત વખતે તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે તમારી યોજનાની ચર્ચા કરો.
વધુમાં, તમને નીચેની લિંક ઉપયોગી લાગી શકે છે.
