Early labour/latent phase

પ્રારંભિક પ્રસૂતિની પીડા/સુષુપ્ત તબક્કો

Heavily pregnant woman lies on her side in bed પ્રારંભિક પ્રસૂતિની પીડા (ક્યારેક એને પ્રસૂતિની પીડાનો સુષુપ્ત તબક્કો કહેવાય છે) થોડા કલાકોથી થોડા દિવસો સુધી રહી શકે છે. આ સમયમાં વચગાળામાં એવું પણ થઈ શકે કે તમને નિયમિત અને અનિયમિત સંકોચનનો અનુભવ થાય જે કે થોડા કલાકો માટે બંધ પણ થઈ શકે છે. પ્રારંભિક પ્રસૂતિની પીડા દરમિયાન તમારું સર્વિક્સ (યોનિમાર્ગનું નળી) જાડું, બંધ અને મજબુત થવાથી લઈને નરમ, પાતળું અને ખેંચાઈ જવા સુધીનું થઈ શકે છે. આ ફેરફાર સર્વિક્સ (યોનિમાર્ગનું નળી) ને ખોલવાનું શરૂ કરવા સક્ષમ બનાવે છે.

Leave a Reply