માથાનો દુખાવો
હોર્મોનનાં ફેરફારોને કારણે માથાનો દુખાવો વધી શકે છે. પુષ્કળ પાણી પીવો, આરામ કરો અને જો જરૂરી હોય તો પેરાસિટામોલ (1 ગ્રામ) લો.
જો તમે ગંભીર માથાનો દુખાવો અનુભવો છો (દ્રષ્ટિની સમસ્યા સાથે/વિના) જે શરીરમાં પાણી અને બીજાં પ્રવાહીનું સ્તર સાચવી રાખવાથી, આરામ કરવાથી અને પેરાસિટામોલથી ઉકેલાતા નથી, તો તમે તમારા ડૉક્ટર કે દાયણનો સંપર્ક કરો 