Self-help tips for postnatal emotional wellbeing

જન્મ પછીની ભાવનાત્મક સુખાકારી માટે સ્વ-સહાય ટિપ્સ

Women in group yoga class
  • થાક ઓછો કરવા માટે જ્યારે બાળક ઊંઘે ત્યારે સૂવાનો પ્રયાસ કરો
  • શક્ય હોય તેટલું સમય વિતાવો જેટલો તમે તમારા બાળકને ગળે લગાડવાનું અને પકડવાનું પસંદ કરો છો- તેનો સુખદાયી અને શાંત અસર પડે છે
  • મિત્રો અને પરિવારજનો પાસેથી બાળક માટે મદદ સ્વીકાર કરો (બ્રેક લેવો બરાબર છે!)
  • સ્વસ્થ્ય ખોરાક ખાવાથી અને પુષ્કળ પાણી પીને આહારમાં સુધારો કરો
  • હળવી કસરત, અથવા ફક્ત તાજી હવામાં બહાર રહેવું તમારા મૂડને સુધારી શકે છે
  • અન્ય માતા-પિતાને મળવા માટે (સ્થાનિક બાળકોના જૂથો અથવા બાળકોના કેન્દ્રોમાં) સામાજિક બનાવો
  • તમારા માનસિક સ્વાસ્થ્ય પર નજર રાખવા અને તમારા મૂડમાં થતા ફેરફારો વિશે તમને ચેતવણી(એલર્ટ) માટે મોમેન્ટ હેલ્થ ઍપનો ઉપયોગ કરો.
Moment Health app

Leave a Reply