જન્મસ્થળ માટેનાં વિકલ્પ
Place of birth choices
તમે તમારી પસંદગી અને જરૂરિયાતનાં આધારે બાળકને જન્મ ક્યાં આપવો છે – લેબર વૉર્ડમાં, બર્થ સેન્ટરમાં કે ઘરે તે તમે નક્કી કરી શકો છો.
વિવિધ ઉપલબ્ધ વિકલ્પો વિશે જાણવા માટે વિડિઓ જુઓ. તમારી પસંદગીનાં પ્રસુતિ યૂનિટની દાયણ અથવા તમારા ડૉક્ટર તમને તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
વિડિઓ ક્રેડિટ: NHS નોર્થ વેસ્ટ લંડન પ્રસુતિ સર્વિસેસ 
