એકલતા
બાળકના જન્મ પછી એકલવાયાપણું અને અળગા હોવાનો અનુભવ થવો એ નવા માતા-પિતા માટે ઘણો સામાન્ય છે, ખાસ કરીને એવા લોકો માટે જેમનાં પરિવારનાં નજીકના સભ્યો સહકાર આપવા માટે તેમની પાસે કે સાથે ન હોય.
જો તમને એકલતા લાગે તો તમે શું કરી શકો તે જાણવા માટે એમ્માનાં ડાયરીમાંનો લેખ વાંચો.

