Pregnancy conditions affecting you after birth

જન્મ પછી તમને અસર કરવા વાળી ગર્ભાવસ્થાની સ્થિતિ

Graphic of a profile of the same woman shown five times in different stages of pregnancy and then shown with a baby in her arms ગર્ભાવસ્થામાં થતી કેટલીક મેડિકલ સ્થિતિઓ(સમસ્યાઓ) તમારી ગર્ભાવસ્થા પર અસર કરી શકે છે, પરંતુ તમારા ભવિષ્યના સ્વાસ્થ્ય અને સુખાકારી પર પણ અસર કરી શકે છે. જો તમે આમાંની કોઈ પણ સ્થિતિ(સમસ્યા) નો અનુભવ કર્યો હોય, તો કૃપા કરીને આ માહિતી વાંચવા માટે થોડો સમય આપો.

Leave a Reply