Skip to content
34 અઠવાડિયા
તમારા સંભાળ પ્રદાતા આ કરશે:
- તમે કેવું અનુભવો છો અને જો તમને કોઈ સમસ્યા હોય તો પૂછશે
- તમારું બ્લડ પ્રેશર અને પેશાબ તપાસશે
- તમારું બાળક સારી રીતે વધી રહ્યું છે તે જોવા માટે તમારા પેટનું કદ માપશે
- તમે કરેલા કોઈપણ ટેસ્ટના પરિણામોની સમીક્ષા કરશે, રેકોર્ડ કરશે અને તેની ચર્ચા કરશે
- જન્મ સ્થળ પસંદ કરવા, જન્મ આપવા માટેની અને ત્યાર પછીની તૈયારી કરવા વિશે અને જન્મ આપ્યા પછીની સંભાળની યોજનાઓ વિશે ચર્ચા કરશે.
- આ મુલાકાતમાં તમને વધુ ટેસ્ટની પણ ઓફર કરવામાં આવી શકે છે
- તમને આશ્વાસન આપવા અને, જો જરૂરી હોય તો, તમને યોગ્ય સેવાઓ માટેનું માર્ગદર્શન કરવા માટે સમર્થ હશે
- પૂછશે કે શું તમે તમારા બાળકને કેવી રીતે ખવડાવવા માંગો છો તે વિશે વિચારવાનું શરૂ કર્યું છે.