હાથ, પગની ઘૂંટીઓ અને પગમાં સોજો
આ ભાગમાં ઘણીવાર સોજા ચડે છે કારણ કે ગર્ભાવસ્થામાં શરીરમાં વધુ પાણી હોય છે. જો શક્ય હોય તો લાંબા સમય સુધી ઊભા રહેવાનું ટાળો, તમારા પગની ઘૂંટીઓ નિયમિતપણે ફેરવો અને બેસો ત્યારે તમારા પગને ઊંચા કરી રાખો.
અચાનક અને ગંભીર સોજોજાઓ સામાન્ય નથી અને જો તમને આ જણાય તો તમારે તમારા પ્રસૂતિ યુનિટને ફોન કરવો જોઈએ.
