અપચો/છાતીમાં બળતરા
અપચો/છાતીમાં બળતરા હોર્મોનલ ફેરફારોને કારણે અને તમારું બાળક વધતું જાય છે ત્યારે ગર્ભાશય તમારા પેટ પર દબાય છે તેને કારણે થાય છે, એવા ઘણા બધા ઘરેલું ઉપચાર છે જે તમે અજમાવી શકો છો. દૂધ અને/અથવા અમ્લપિત વિરોધી દવાઓ લક્ષણોને હળવા કરવામાં મદદ કરી શકે છે.
જો અપચોના ઉપાયો કામ ન કરતા હોય અને/અથવા તમને અન્ય લક્ષણો હોય, તો ગર્ભાવસ્થા વિભાગમાં હ્રદયનું સ્વાસ્થ્ય વાંચો અને તમારી દાયણ અથવા GP સાથે વાત કરો.
