Why might I be offered an induction of labour?

શા માટે મને પ્રસૂતિવેદના શરૂ કરાવવાની ઑફર કરવામાં આવી શકે છે?

Pregnant woman in discussion with healthcare professional
  • તમે સમય વીતી અથવા તારીખો પછી છો, એટલે કે તમારું બાળક હજી જન્મ્યું નથી અને તમારી નિયત તારીખથી ઓછામાં ઓછા 10-13 દિવસ થયા છે. પ્રસૂતિવેદના શરૂ કરાવવા માટે આ સૌથી સામાન્ય કારણ છે
  • તમારી મેડિકલ ઇતિહાસ સૂચવે છે કે વહેલો જન્મ તમારા અથવા તમારા બાળક માટે વધુ સુરક્ષિત રહેશે
  • તમારા બાળકની સુખાકારીની ચિંતા છે, એટલે કે કુદરતી રીતે પ્રસૂતિ શરૂ થાય તેની રાહ જોવા કરતાં વહેલા જન્મ લેવો તેના માટે સલામત રહેશે.
  • તમારું પાણી તૂટી ગયું છે અને પ્રસુતિ કુદરતી રીતે શરૂ થયો નથી.

Leave a Reply